Header Ads

Best Gujarati Jokes of the year | Royal Gujarati Jokes

                        હાથમાં છે 12માં નુ 📄રીઝલ્ટ ને આંખોમાં 😂પાણી
બેવફા માસ્તર🕴 તારી બહુ મહેરબાની.        
ગાડી🚕 હવે સીધી 🌳ખેતરમાં જવાની ☘☘
મગફળીમાં 🐛🐛 મુંડાની
દવા છાંટવાની
બેવફા માસ્તર તારી બહુ મહેરબાની
તમારે
 નવી ગાડી🚘,
નવુ બુલેટ🏍,
નવો પોતાનો   બંગલો 🏠,એપલ નો ફોન📞,
 AK56 ગન🔫 ,
તલવાર🗡...
લેવી હોય તો
































'મેળા' માંથી લઇ લેજો
પછી હવે આવતા વર્ષે વારો આવશે...😁😁 

અત્તર ની શીશી માં મહેંદી નો કોન....
મારે હતી 🌟કલર🌟  ને
એણે કાઢી 🌟રોન🌟....😉😉 

 તું જુગાર માં હારે કે જિતે પણ ઘરે જઈ ને ઘરવાળી સામે તો સ્થિતપ્રજ્ઞ રહેવા નું અને રમત સરભર થઈ એવુ જ કહેવાનું કારણ કે .......
જો તું જિત્યો એમ કહીશ તો ડિમાન્ડ આવશે
અને હાર્યો એમ કહીશ તો તારા રિમાન્ડ લેવાશે......... 

                        આમ ને આમ હાલશે,
તો
એક હાથે આધાર કાર્ડ અને બીજા હાથે પાન કાર્ડનું ટેટૂ દોરાવવું જ પડશે...!!! 
ચાઈનાવાળા કહે છે કે તમારી ચૂંટણી પુરી થઈ હોય તો હવે
અમારી ધમકી ને ધ્યાન માં લો.....😜😃🤣

આમ ખોટે ખોટુ ફ્રેન્ડશિપ ડે  વિસ ના કરો ..😡
જે મારો સાચા દોસ્ત હશે ...
એ એની gf ની બેનપણી જોડે મારુ સેટિંગ કરી ને ફ્રેન્ડશિપ ડે નુ બેસ્ટ ઉદાહરણ પૂરુ પાડશે .. 

                        😎#એ પગલી કહેવા  લાગી.  મારા  માટે તારા 👬 #મિત્રોને  છોડી  દે  # હવે  એને કોણ  સમજાવે કે 👨#મિત્રો ને છોડ્યા  તો   #લગનમા  શું તારો  #બાપ  💃#ડિસ્કો કરશે?
Happy Friendship day

કેમ્પસ ઇન્ટરવ્યુ પ્રશ્ન-
તમે ચેન્નાઇ થી બેંગ્લોર કાર ચલાવી રહ્યા છો.
કાર નંબર KA-17D-2817 છે. અંતર 284 કિમિ છે.
કાર એક ચોક્કસ ઝડપે ગતિ કરે છે. તે ચાલુ થાય છે 10:16 am અને બેંગ્લોર પહોંચે છે 5:46 pm.
તો ડ્રાઈવર ની જન્મતારીખ કઈ હશે ?
ખાલી બુદ્ધિજીવી વ્યક્તિ જ જવાબ આપી શકે. 

આ જમાનામા કોઈ કંપની ચોખ્ખામાં ચોખ્ખો માલ ગ્રાહકોને વેચાણ કરતી હોયતો એ છે "વીજળી વિભાગ"
વિશ્વાસ ના હોઈ તો હાથ અડાઈને ચેક કરી લેવું⚡⚡
😂😁 

No comments:

Note: only a member of this blog may post a comment.

Powered by Blogger.