Header Ads

Best 10- Love Status in Gujarati for whatsApp - Best Royal Status.Blogspot.in

 Gujrati Status,Gujrati msg,Gujrati Shayri for WhatsApp and Facebook 
 બધા આજે પણ તારા વિશે પુછે છે ક્યાં છે એ..?
હું તો બસ દિલ પર હાથ મૂકીને કહું છું અંદર છે એ...
કેવુ અજીબ વાકય છે આઇ લવ યુ નઇ..!
પ્રશ્નાર્થ નથી છતાં જવાબ આપવો પડે છે..!!
ખબર નહીં કેમ...?
કેટલી નારાજ છે મારાથી,
સપનામાં મળે છે તો પણ વાતો નથી કરતી.....
કંઈક કહેવા માંગુ છું હોય જો તમારી મરજી,
તમારા દિલના દરબારમાં રહેવાની કરવી છે અમારી અરજી...
મળી ગયા મને અે મંદિર ની બહાર
હવે તમે જ કહો prayer કરુ કે prem...
ચાલ્યા જાય છે દિવસ અને રાતો,
ચાલ્યા જસુ
અમે...ને...અમારી વાતો😉
આશા છે ત્યા સુધી હું છું,
પછી તું અને તારી યાદો બંને આઝાદ...
બસ તું હોય..
બસ તું જ હોય...
અેથી વિશેષ જીંદગી શું હોય???
અેક તો જીવન હતું થોડુક.
અેમાં તમે આવવામા કર્યું મોડું..

Related Keywords

gujarati status in gujarati language,
attitude whatsapp status for gujrati languages,
gujarati status download,
whatsapp status in gujarati words,
gujrati Love status,
gujarati prem shayari,
whatsapp gujarati kahevat,
gujarati attitude shayari,

No comments:

Note: only a member of this blog may post a comment.

Powered by Blogger.